ઘરમાં કાયમ શાંતિ રાખવી હોય તો આ કથા જરૂર સાંભળજો | Janmangal Swami Pravachan

Akshar Daily

જય સ્વામિનારાયણ... 🙏 આ વિડિયોમાં BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય જનમંગલ સ્વામી દ્વારા અદ્ભુત કથાનું રસપાન કરાવવામાં આવ્યું છે. જીવનમાં આવતા દુઃખો, સ્વભાવ પર કાબુ, પારિવારિક એકતા અને સત્સંગનો મહિમા સ્વામીજીએ તેમની આગવી અને રમુજી શૈલીમાં સમજાવ્યો છે. જો તમને આ કથા પસંદ આવે તો વિડિયોને Like કરજો