Rich બનવું છે? પહેલા MONEY ENERGY સમજો | jalso podcast
#money #rich #moneymindset Rich બનવું છે? પહેલા MONEY ENERGY સમજો | jalso podcast Haardik Nayak એક અનુભવી Wealth Management અને Financial Planning Expert છે.1994માં નવસારીથી શરૂઆત કરીને આજે તેમણે 1000થી વધુ investor education sessions દ્વારા હજારો પરિવારોને values-driven wealth planning તરફ દોરી