Shahbuddin Rathod: Life, Laughter and Legacy | Exclusive Interview | પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
Our rajkot➡️હાસ્ય રજૂ કરવા માટેનો શાહબુદ્દીન સાહેબ રાઠોડનો આ મૂળમંત્ર રહ્યો છે : "મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખવો. સહકુટુમ્બ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું." પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ - ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. જેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે. આજે OUR RAJKOT સાથેની Excl